કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં અમેરિકાએ કુલ કેટલા ગોલ્ડ જીત્યા છે ? 22 39 38 27 22 39 38 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ISROનું 'GISAT- 1 EOS-3'ઉપગ્રહ લોન્ચ કરવાનું મિશન નિષ્ફળ રહ્યું છે. તેને કયા રોકેટ દ્વારા અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યો હતો ? GSLV-P10 GSLV-V10 GSLV-G10 GSLV-F10 GSLV-P10 GSLV-V10 GSLV-G10 GSLV-F10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્પુતનિક— 5’ કયા દેશ દ્વારા નિર્મિત Covid-19 રસી છે ? રશિયા જર્મની અમેરિકા જાપાન રશિયા જર્મની અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે INS વિક્રાંત નામના વિમાનવાહક જહાજનું દરિયાઈ પરીક્ષણ શરૂ કર્યુ છે. તેનું કયા દેશ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે ? ફ્રાન્સ જર્મની તે સ્વદેશી છે અમેરિકા ફ્રાન્સ જર્મની તે સ્વદેશી છે અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કયા બિલની પૃષ્ઠભૂમિમાં ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2012 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2019 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2016 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2014 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2012 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2019 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2016 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગુજરાતમાં ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ કેટલા સાંસ્કૃતિક વનોનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે ? 20 22 23 21 20 22 23 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP