કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ? ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડો-પેસિફિક બિઝનેસ સમિટની પહેલી આવૃત્તિના આયોજન માટે ક્યા સંગઠને વિદેશ મંત્રાલય સાથે ભાગીદારી કરી ? કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં યોજાયેલી ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો કપ 2020માં યુરોપિયન ગોલ્ડન બૂટ એવોર્ડ કોને એનાયત થયો ? કરીમ બેન્જેના લિયાનાર્દો બોન્કી જોર્ડન પિડફોર્ક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરીમ બેન્જેના લિયાનાર્દો બોન્કી જોર્ડન પિડફોર્ક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સ્થાપના દિવસ સમારોહ દરમિયાન કરવામાં આવેલી પહેલો અંગે કયું વિધાન યોગ્ય છે. ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી. ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો. આપેલ તમામ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી. ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી. ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો. આપેલ તમામ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા કરવામાં આવ્યું ? અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વૈશ્વિક સ્તરે દર વર્ષે ક્યા દિવસે ‘મૂન લેન્ડિંગ’ દિવસ મનાવાય છે ? 22 જુલાઈ 21 જુલાઈ 19 જુલાઈ 20 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 19 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP