કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, વર્ષ 2020-21 દરમિયાન ભારતના કૃષિ ક્ષેત્રમાં ___ ટકાની વૃદ્ધિ થઈ છે. 3.4 3.8 2.5 2.2 3.4 3.8 2.5 2.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રસભાના વિપક્ષના નેતા તરીકે ગુલામનબી આઝાદનું સ્થાન લીધું. મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે ? રાજસ્થાન કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત વિશ્વમાં સૌથી વધુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં સ્થાને છે ? બીજા ચોથા પ્રથમ ત્રીજા બીજા ચોથા પ્રથમ ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે સિવિલ સ્પેસ પ્રવૃત્તિમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે કયા દેશ સાથે MoU કર્યા ? UAE બ્રિટન ઓસ્ટ્રેલિયા ફ્રાંસ UAE બ્રિટન ઓસ્ટ્રેલિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતીય અર્થવ્યવસ્થામાં કયા પ્રકારની રિકવરી આવી રહી છે ? U શેપ્ડ L શેપ્ડ V શેપ્ડ Z શેપ્ડ U શેપ્ડ L શેપ્ડ V શેપ્ડ Z શેપ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં એરો ઈન્ડિયા શોની 13મી આવૃત્તિનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP