કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો ફાળો ___ ટકા છે. 54 51 48 41 54 51 48 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વૈશ્વિક જોખમ અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વર્લ્ડ બેંક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વર્લ્ડ બેંક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કેન્દ્રીય બજેટ 2021-22 મુજબ કયા શહેરમાં વર્લ્ડ ક્લાસ ફિટનેસ હબ સ્થાપવામાં આવશે ? રાજકોટ સુરત GIFT સિટી ધોલેરા સર રાજકોટ સુરત GIFT સિટી ધોલેરા સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) મોદી સરકાર 2.0ના ત્રીજા બજેટ 2021-22માં વીમા ક્ષેત્રમાં FDI 49 ટકાથી વધારીને કેટલું કરવામાં આવ્યું ? 70 ટકા 85 ટકા 100 ટકા 74 ટકા 70 ટકા 85 ટકા 100 ટકા 74 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ (Urban Local Bodies-ULBs) સુધારા પૂર્ણ કરનારૂં 5મું રાજ્ય કયું બન્યું ? બિહાર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં લગભગ 60 વર્ષ બાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું ? મિઝોરમ ત્રિપુરા મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ ત્રિપુરા મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP