કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આઇપીએલ 2020માં એવોર્ડ મેળવનાર ક્રિકેટર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

પર્પલ કેપ - કગિસો રબાડા
ગેમ ચેન્જર ઓફ ધ સીઝન - ટ્રેન્ટ બોલ્ટ
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર - જોફરા આર્ચર
ઓરેન્જ કેપ - કે. એલ. રાહુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 વિજેતા શ્રી રણજીતસિંહ ડિસલે કયા રાજ્યના વતની છે ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા એશિયા-પેસિફિક વેક્સિન એક્સેસ ફેસિલિટી (APVAX)શરૂ કરવામાં આવી ?

એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક
ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ
વર્લ્ડ બેંક
એશિયન ડેવલોપમેન્ટ બેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP