GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 2020માં ઓલિમ્પિક રમત ક્યાં રમાવાની છે ? ભારત ઓસ્ટ્રેલિયા જાપાન શ્રીલંકા ભારત ઓસ્ટ્રેલિયા જાપાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કબડ્ડી કયા વર્ષથી એશિયન ગેમ્સનો ભાગ બની ? 1997 1990 1975 1945 1997 1990 1975 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ? સુરેન્દ્રનગર જામનગર રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર જામનગર રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) એન.સી.યુ.આઈ.નું આખું નામ શું છે ? નેશનલ કો-ઓપરેટિવ ઓફ યુનાઈટેડ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા નેશનલ કાઉન્સિલ ઓફ અપલિકમેન્ટ ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડસ્ટ્રીઝ નેશનલ કો-ઓપરેટિવ ઓફ યુનાઈટેડ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા નેશનલ કાઉન્સિલ ઓફ અપલિકમેન્ટ ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ડિસેમ્બર 2015માં ફિલિપાઈન્સમાં કયા વાવાઝોડા એ તબાહી મચાવી હતી ? હરિકેન ગંગા મેલર ત્સુનામી હરિકેન ગંગા મેલર ત્સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? પંડિત જવાહરલાલ નહેરુ ડૉ. વિક્રમ સારાભાઈ અટલ બિહારી વાજપેયી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ ડૉ. વિક્રમ સારાભાઈ અટલ બિહારી વાજપેયી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP