Talati Practice MCQ Part - 1
2020 ની ઓલમ્પિક રમતો ક્યા શહેરમાં યોજાનાર છે ?

વોશિંગ્ટન
મોસ્કો
ટોકીયો
શાંધાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અમરતકાકી – કઈ કૃતિનું પાત્ર છે ?

જનમટીપ
શરણાઈના સૂર
લોહીની સગાઈ
જુમો ભિસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

જનમટીપ
ભવસાગર
દીપ નિર્માણ
મારી હૈયા સગડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

દલપતરામ
ઉમાશંકર જોષી
રાજેન્દ્રશાહ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP