કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ મૃદા દિન' 2020ની થીમ જણાવો ? 'Be the solution to soil pollution' 'Keep soil alive, protect soil biodiversity' 'Caring for the soils start from the ground' 'Stop soil erosion, save our future' 'Be the solution to soil pollution' 'Keep soil alive, protect soil biodiversity' 'Caring for the soils start from the ground' 'Stop soil erosion, save our future' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગ્લોબલ ટાઈગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 29 જૂન 29 જુલાઈ 29 ઓગસ્ટ 10 ઓગસ્ટ 29 જૂન 29 જુલાઈ 29 ઓગસ્ટ 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યુનેસ્કો દ્વારા કયા દેશની હોકર સંસ્કૃતિનો માનવતાની અમૃર્ત સાંસ્કૃતિક વિરાસતની પ્રતિનિધિ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ? ઈન્ડોનેશિયા ફિલીપાઇન્સ સિંગાપુર ચીન ઈન્ડોનેશિયા ફિલીપાઇન્સ સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલા લોનાર સરોવરને ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ દ્વારા કન્ઝર્વેશન સ્ટેટ્સ (રામસર સાઈટ) તરીકે ઘોષિત કરવામાં આવ્યું ? વર્ધા બુલઢાણા સતારા રત્નાગિરિ વર્ધા બુલઢાણા સતારા રત્નાગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દસ્તલિક લશ્કરી કવાયત ભારતની કયા દેશ સાથેની સંયુક્ત લશ્કરી કવાયત છે ? કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન ઈરાન કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય /કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના પ્રથમ ઈ-રિસોર્સ સેન્ટર 'ન્યાય કૌશલ'નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર લક્ષદ્વીપ કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP