કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્ષ-2020 માટેનો રામાનુજન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

અમલેન્દુ કિષ્ના
રામદોરાઈ સુજાથા
ડૉ.કેરોલિના અરાજુઓ
રીતબાતા મનુશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જલ શક્તિ અભિયાન II અંતર્ગત કેચ ધ રેઈન અવેરનેસ જનરેશન કેમ્પેઈન તાજેતરમાં ક્યાં શરૂ કરાયું હતું ?

બેંગલુરુ
મુંબઈ
નવી દિલ્હી
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI)નો નવો લોગો લૉન્ચ કરવામાં આવ્યો. આ SAIની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?

વર્ષ 1980
વર્ષ 1982
વર્ષ 1984
વર્ષ 1978

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP