કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વિમિત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં કેટલા રૂપિયાનો વીમો મળે છે ?

બે લાખ રૂપિયા
ચાર લાખ રૂપિયા
ત્રણ લાખ રૂપિયા
છ લાખ રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ કયા રાજ્ય /રાજ્યોમાં આદિજાતિ કલ્યાણ કેન્દ્રનો પ્રારંભ કર્યો ?
1. મહારાષ્ટ્ર
2. આસામ
3. ત્રિપુરા
4. ઝારખંડ

1,3
1,4
1,2,3,4
2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આકાશ મિસાઈલ વિશે ખોટું વિધાન જણાવો.

તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે.
આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે.
તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે.
તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP