કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં જારી ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ, 2020 અંગે યોગ્ય વિધાન / વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા.
ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં 15 જાન્યુઆરી, 2021ના રોજ ઇન્ડિયા મીટીઓરોલોજિકલ ડીપાર્ટમેન્ટ (IMD)નો સ્થાપના દિવસ મનાવાયો. તેની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?

વર્ષ 1885
વર્ષ 1907
વર્ષ 1915
વર્ષ 1875

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
આકાશ મિસાઈલ પ્રણાલી અંગે યોગ્ય વિધાન /વિધાનો પસંદ કરો.
1. આકાશ મિસાઈલની મારક ક્ષમતા 25 કી.મી ની છે.
2. આકાશ મિસાઈલ ભૂમિથી હવામાં પ્રહાર કરી શકે છે.
3. આકાશ મિસાઈલનો વિકાસ ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP)અંતર્ગત કરવામાં આવ્યો છે.

માત્ર 1,2
1,2,3
માત્ર 1,3
માત્ર 2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
સડક સુરક્ષા અઠવાડિયું (Road Safety Week) ક્યારે મનાવાય છે ?

1 થી 7 જાન્યુઆરી
11 થી 17 જાન્યુઆરી
8 થી 15 જાન્યુઆરી
6 થી 13 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં એક્વિફર મેપિંગ પ્રોગ્રામ અંતર્ગત એડવાન્સ્ડ હેલીબોર્ન જીયોફિઝિકલ સર્વે માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે કઈ સંસ્થા સાથે MoU કર્યા ?

CSIR-NGRI
CSIR-CSMCRI
CSIR-CCMB
GSIR-CGCRI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ 6 લાઈટ હાઉસ પ્રોજેક્ટોની આધારશીલા મૂકી તેમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થાય છે ?

ભાવનગર
જામનગર
રાજકોટ
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP