કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ, 2020માં ભારતનો સ્કોર કેટલો છે ? 40 42 41 45 40 42 41 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અયોધ્યા પ્રયાગરાજ કાનપુર ગોરખપુર અયોધ્યા પ્રયાગરાજ કાનપુર ગોરખપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રોકાણ આધારિત બેંકિંગ કંપની JP મોર્ગનની બ્લોકચેઈન આધારિત પેમેન્ટ નેટવર્ક 'Liink' માં સામેલ થનારી ભારતની પ્રથમ બેન્ક કઈ બની ? ICICI SBI Yes HDFC ICICI SBI Yes HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સિનાબુંગ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો ? ઈન્ડોનેશિયા વિયેતનામ ક્યૂબા નાઈજીરિયા ઈન્ડોનેશિયા વિયેતનામ ક્યૂબા નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 10 લાખથી વધુ વસ્તીવાળું કયું શહેર વર્ષ 2020માં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2020માં ટોચના સ્થાને રહ્યું ? ભોપાલ ઈન્દોર બેંગલુરુ પુણે ભોપાલ ઈન્દોર બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગ્રામ ઉજાલા યોજનાનો પ્રારંભ કયા રાજ્યથી કરવામાં આવ્યો ? બિહાર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP