કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલયની કેટેગરીમાં જિલ્લા કક્ષાનો પ્રથમ એવોર્ડ કયા જિલ્લાએ જીત્યો ?

તિરૂનેલવલી
ઉજ્જૈન
ઈન્દોર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે.
SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી.
SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું.
SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કઈ નદીઓના સંગમસ્થળ સોનપુર ખાતે એશિયાનો સૌથી મોટો પશુમેળો યોજાય છે ?

યમુના અને સોન
ગંગા અને કોસી
ગંગા અને યમુના
સોન અને ગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP