કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં COVID-19 મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર અને RBI દ્વારા કુલ કેટલા રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ? 39.87 લાખ કરોડ અથવા 40 લાખ કરોડ 49.87 લાખ કરોડ અથવા 50 લાખ કરોડ 29.87 લાખ કરોડ અથવા 30 લાખ કરોડ 19.87 લાખ કરોડ અથવા 20 લાખ કરોડ 39.87 લાખ કરોડ અથવા 40 લાખ કરોડ 49.87 લાખ કરોડ અથવા 50 લાખ કરોડ 29.87 લાખ કરોડ અથવા 30 લાખ કરોડ 19.87 લાખ કરોડ અથવા 20 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જારી ગ્લોબલ કરપ્શન બેરોમીટર એશિયા અહેવાલ અનુસાર ભારતમાં ભ્રષ્ટાચારનો દર કેટલો છે ? 39% 59% 17% 30% 39% 59% 17% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)વિશે ખોટું વિધાન જણાવો ? તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા દેશએ તાજેતરમાં સતત 9 મી વખત તેનું સંરક્ષણ બજેટ વધાર્યું છે ? ચીન જાપાન અમેરિકા આમાંથી કોઈ નહિ ચીન જાપાન અમેરિકા આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ' ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1947 1920 1921 1950 1947 1920 1921 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નીચેનામાંથી કયા આરબ દેશોએ ઇઝરાયલ સાથે સમજૂતી કરી ? 1.UAE2. બેહરીન3. સુદાન4. મોરક્કો માત્ર 1,2,3 1,2,3,4 માત્ર 1,2 માત્ર 1,2,4 માત્ર 1,2,3 1,2,3,4 માત્ર 1,2 માત્ર 1,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP