કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યોજાયેલા ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021માં કયા દેશ/દેશોએ ભાગ લીધો હતો ? નેધરલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નેધરલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ટેકનોલોજી એન્ડ ઈનોવેશન રિપોર્ટ, 2021 રજૂ કરવામાં આવ્યો ? UNDP UNCTAD WHO UNICEF UNDP UNCTAD WHO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની તમામ રેલવે લાઈન કયા વર્ષ સુધીમાં વિદ્યુતથી સંચાલિત થઈ જશે ? વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ ચેમ્પિયન દોડવીર હિમાદાસને ___ ની પોલીસ નાયબ અધિક્ષક (DySP) નિયુક્ત કરવામાં આવી ? બિહાર ગુજરાત અરુણાચલ પ્રદેશ આસામ બિહાર ગુજરાત અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ VIમાં ભાગ લીધો ? માલદીવ UAE સાઉદી અરેબિયા બાંગ્લાદેશ માલદીવ UAE સાઉદી અરેબિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ગુજરાત સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલી છે જે યોજનાના પ્રથમ તબક્કામાં કયા જિલ્લાની બીનઉપજાઉ જમીનને ધ્યાને લેવાશે ? કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP