કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત આતંકવાદ વિરોધી કવાયત 'પબ્બી એન્ટિટેરર- 2021નું આયોજન કયા ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું ? BRICS SCO BIMSTEC ASEAN BRICS SCO BIMSTEC ASEAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) માં જોડાનારો 121મો દેશ કયો બન્યો ? ઈટાલી સ્પેન જર્મની તુર્કી ઈટાલી સ્પેન જર્મની તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકાથી ન્યુ જલપાઈગુડીને જોડતી કઈ ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ? શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ મોદી એક્સપ્રેસ મિતાલી એક્સપ્રેસ બંગબંધુ એક્સપ્રેસ શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ મોદી એક્સપ્રેસ મિતાલી એક્સપ્રેસ બંગબંધુ એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશ સાથે હોટલાઈન સ્થાપિત કરવા માટે સહમતિ દર્શાવી છે ? બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ચીન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 'સ્કીમ ઓફ ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઈન્ડસ્ટ્રીઝ'(SFURTI) નું સંચાલન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે ? નાણાં મંત્રાલય કોલસા મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય નાણાં મંત્રાલય કોલસા મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એન. એસ. શૃંગલા એ. પી. માહેશ્વરી પી.કે.સિન્હા એમ. એ. ગણપતિ એન. એસ. શૃંગલા એ. પી. માહેશ્વરી પી.કે.સિન્હા એમ. એ. ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP