કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ડૉ. કૃતિ કે. કારંત વર્ષ 2021ના વાઈલ્ડ ઈનોવેટર એવોર્ડ માટે પસંદ થયેલા પ્રથમ ભારતીય અને એશિયન મહિલા બન્યા છે તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?

ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ
સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝ
વન વિજ્ઞાન કેન્દ્ર
વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે YUVA - Prime Minister's Scheme for Mentoring Young Authors લોન્ચ કરી?

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય
મહિલા અને બાળવિકાસ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રાલય
કેન્દ્રીય નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલા મિશન ફોર ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) અંગે સત્ય કથન / કથનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે.
MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યે પ્રખ્યાત સાહિત્યકાર મનોજદાસની સ્મૃતિમાં મનોજદાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કરવાની ઘોષણા કરી?

મધ્ય પ્રદેશ
ઓડિશા
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા શહેરમાં સૂર્યની ચારેય તરફ એક ચમકદાર ઈન્દ્રધનુષ વલય જોવા મળ્યું, જેને '22 ડિગ્રી સર્ક્યુલર' કહેવામાં આવે છે ?

ચેન્નઈ
બેંગલુરુ
કોલકાતા
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP