કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કયો દેશ મે 2021 સુધીમાં મંગળની સપાટી પર તેનું પ્રથમ માર્સ રોવર 'જ્યુરોંગ' ઉતારવાની યોજના બનાવી રહ્યો છે ? ચીન ઈઝરાયેલ જાપાન દક્ષિણ કોરિયા ચીન ઈઝરાયેલ જાપાન દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (NADA)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? નવીન અગ્રવાલ સિદ્ધાર્થસિંહ લોન્ગજામ અજય કુમાર અજયભૂષણ પાંડે નવીન અગ્રવાલ સિદ્ધાર્થસિંહ લોન્ગજામ અજય કુમાર અજયભૂષણ પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઉડિયા સાહિત્યમાં યોગદાન બદલ વિશ્વભૂષણ હરીચંદનને વર્ષ 2021નો કલિંગ રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ કયા રાજ્યના રાજ્યપાલ છે ? ઓડિશા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ઓડિશા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુભાષકુમાર શ્રીકાંત માધવ વૈદ્ય શશિ શંકર મુકેશકુમાર સુરાણા સુભાષકુમાર શ્રીકાંત માધવ વૈદ્ય શશિ શંકર મુકેશકુમાર સુરાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી MANAS મોબાઈલ એપનું આદર્શ વાક્ય કયું છે ? સ્વસ્થ મન, સક્ષમ જન ઉત્તમ મન, સ્વસ્થ જન સ્વચ્છ મન, સ્વસ્થ જન ઉત્તમ મન, સક્ષમ જન સ્વસ્થ મન, સક્ષમ જન ઉત્તમ મન, સ્વસ્થ જન સ્વચ્છ મન, સ્વસ્થ જન ઉત્તમ મન, સક્ષમ જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં E9 દેશોના શિક્ષણ મંત્રીઓની પરામર્શ બેઠક સંપન્ન થઈ, E9 દેશોમાં કયા દેશનો સમાવેશ થતો નથી ? ભારત ઈન્ડોનેશિયા ઈજિપ્ત સાઉદી અરેબિયા ભારત ઈન્ડોનેશિયા ઈજિપ્ત સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP