કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 2021 બાર્સિલોના ઓપન ટૂર્નામેન્ટ કોણે જીતી ? નોવાક જોકોવીચ ડેનિયલ મેડવેડેવ રાફેલ નડાલ ડોમિનિક થિએમ નોવાક જોકોવીચ ડેનિયલ મેડવેડેવ રાફેલ નડાલ ડોમિનિક થિએમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના કૃષિ મંત્રાલયે ખેડૂત કલ્યાણ માટે એક પાઈલટ પ્રોજેક્ટ લાગુ કરવા માટે ___ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. એપલ ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ એપલ ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસને ડિટેક્ટ કરવા માટેની ડાઈગ્નોસ્ટિક ટેકનોલોજી COVIRAP વિકસાવી છે ? IIT દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IISc બેંગલુરુ IIT ખડગપુર IIT દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IISc બેંગલુરુ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈમ્યુનાઈઝેશન વીક' 2021ની થીમ શું છે ? Vaccination Vacation Vaccine Works Educate and Immunise Vaccines Bring us Closer Vaccination Vacation Vaccine Works Educate and Immunise Vaccines Bring us Closer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં UK સ્થિત પેમેન્ટ્સ સિસ્ટમ્સ કંપની ACIએ જારી કરેલા ડિજિટલ ચૂકવણી અંગેના અહેવાલ અનુસાર, ભારતમાં ઈલેક્ટ્રૉનિક્સ ટ્રાન્ઝેક્શનનો હિસ્સો વર્ષ ___ સુધીમાં 50% થઈ જશે. વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2030 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા 'શાંતિર ઓગ્રોશેના-2021' બહુરાષ્ટ્રીય સૈન્ય યુદ્ધાભ્યાસનું આયોજન કરાયું જેમાં ભારતીય સૈન્યએ પણ ભાગ લીધો ? બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા શ્રીલંકા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP