કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
1 એપ્રિલ, 2021થી સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો ચોથો તબક્કો વડાવલી ખાતેથી આરંભાયો તે કયા જિલ્લામાં આવેલું છે ?

પંચમહાલ
ભાવનગર
તાપી
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસને ડિટેક્ટ કરવા માટેની ડાઈગ્નોસ્ટિક ટેકનોલોજી COVIRAP વિકસાવી છે ?

IISc બેંગલુરુ
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા
IIT ખડગપુર
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP