કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં આસામ વિધાનસભાએ 'આસામ પશુ સંરક્ષણ બિલ, 2021' પસાર કર્યું હતું. આ બિલ અંતર્ગત મંદિરના કેટલા કિ.મીના અંતરમાં માસના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મુકેલ છે ? 5 કિ.મી. 12 કિ.મી. 10કિ.મી. 8 કિ.મી. 5 કિ.મી. 12 કિ.મી. 10કિ.મી. 8 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘબિંદુ ઉર્ફે મેઘજી ખટાઉ ડોડેચા મૂળ ગુજરાતના ક્યા જિલ્લાના વતની હતા ? ભાવનગર કચ્છ મહેસાણા અમદાવાદ ભાવનગર કચ્છ મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Exim બેકે ક્યા દેશને પેયજળ પ્રોજેક્ટ હોસ્પિટલ નિર્માણ અને સૌર પ્રોજેકટો માટે 210.73 મિલિયન ડોલરની સોફ્ટ લોન અંગે હસ્તાક્ષર કર્યા ? માલી ગિની ઘાના સેનેગલ માલી ગિની ઘાના સેનેગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના કયા પ્રસિધ્ધ બેડમિન્ટન ખેલાડીએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? સુશ્રી સાયના નહેવાલ સુશ્રી સાનિયા મિર્ઝા સુશ્રી અંકિતા રૈના સુશ્રી પી.વી.સિંધુ સુશ્રી સાયના નહેવાલ સુશ્રી સાનિયા મિર્ઝા સુશ્રી અંકિતા રૈના સુશ્રી પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NCRB સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. આપેલ તમામ તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. આપેલ તમામ તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિક્સમાં High Jump માં નિષાદ કુમારે કયો મેડલ જીત્યો ? આપેલ પૈકી કોઈ નહીં ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ આપેલ પૈકી કોઈ નહીં ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP