કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નૌસેના અભ્યાસ કોંકણ 2021નું આયોજન કર્યું હતું ? અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 24 ઓગસ્ટ 23 ઓગસ્ટ 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 24 ઓગસ્ટ 23 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020નું અપડેટ થયેલું સુત્ર (Motto) શું હતું ? આપેલ પૈકી કોઈ નહીં Faster, Higher, Stronger- Together Faster, Higher, Together Faster, stronger - Higher - Quality આપેલ પૈકી કોઈ નહીં Faster, Higher, Stronger- Together Faster, Higher, Together Faster, stronger - Higher - Quality ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘નેશનલ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ પોલિસી અંતર્ગત જૂના વાહનોએ ફરીથી નોંધણી કરતા ફિટનેસ ટેસ્ટ પાસ ક૨વી પડશે.2.આ પોલિસી અંતર્ગત 15 વર્ષથી જૂના સરકારી વ્યાપારી વાહનો અને 20 વર્ષથી જૂના ખાનગી વાહનો રદ્દ કરવામાં આવશે.3. નવા પર્સનલ વ્હીકલ ખરીદવાથી રોડ ટેક્સમાં 25%ની છૂટ આપવામાં આવશે.જ્યારે કોમીર્શિયલ વ્હીકલ ખરીદનારને રોડ ટેક્સમાંથી 15% ની છૂટ આપવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો તાજેતરમાં રામસર સાથે તાજેતરમાં રામસર સાઈટની 1 સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ફક્ત 2 અને 3 ફક્ત 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં સામાન્ય રીતે અમરનાથ યાત્રા કયારે યોજાય છે ? ફેબ્રુઆરી – માર્ચ ડિસેમ્બર – જાન્યુઆરી ઓક્ટોબર – નવેમ્બર જુલાઈ – ઓગસ્ટ ફેબ્રુઆરી – માર્ચ ડિસેમ્બર – જાન્યુઆરી ઓક્ટોબર – નવેમ્બર જુલાઈ – ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે ભારતને દક્ષિણ એશિયન પહેલમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે ? ચીન જાપાન શ્રીલંકા બાંગ્લાદેશ ચીન જાપાન શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP