કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈકોનોમિક એન્ડ સોશિયલ સર્વે ઓફ એશિયા એન્ડ ધ પેસેફિક 2021' જાહેર કર્યો અને વર્ષ 2021-22માં ભારતનો વૃદ્ધિદર 7% રહેવાનું અનુમાન લગાવ્યું ?

ADB
UNESCAP
વર્લ્ડ બેંક
IMF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસને ડિટેક્ટ કરવા માટેની ડાઈગ્નોસ્ટિક ટેકનોલોજી COVIRAP વિકસાવી છે ?

IISc બેંગલુરુ
IIT દિલ્હી
IIT ખડગપુર
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP