કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ? એક પણ નહીં આપેલ બંને મારિયા રસા ડિમિત્રી મુરાતોવ એક પણ નહીં આપેલ બંને મારિયા રસા ડિમિત્રી મુરાતોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 300 T20 મેચની કપ્તાની કરનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો ? વિરાટ કોહલી એમ.એસ. ધોની ડેવિડ વોર્નર ઈઓન મોર્ગન વિરાટ કોહલી એમ.એસ. ધોની ડેવિડ વોર્નર ઈઓન મોર્ગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 2050 સુધીમાં નેટ ઝીરો માટે સૈદ્ધાંતિક સમર્થન આપ્યુ છે ? જાપાન ઓસ્ટ્રેલિયા ચીન નોર્વે જાપાન ઓસ્ટ્રેલિયા ચીન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ ટીમ 2021નો ‘ડુરાન્ડ કપ’ ફૂટબોલ ટુર્નામેન્ટ જીતી ? કેરળ બ્લાસ્ટર્સ FC બેંગલુરુ FC મુંબઈ સિટી FC FC ગોવા કેરળ બ્લાસ્ટર્સ FC બેંગલુરુ FC મુંબઈ સિટી FC FC ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચે આપેલ વિકલ્પો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. આપેલ બંને નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. આપેલ પૈકી એક પણ નહીં નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. આપેલ બંને નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનું ઉદ્ઘાટન દિલ્હી ખાતે કર્યું છે ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ગૃહ મંત્રાલય આપેલ તમામ વિજ્ઞાન અને ટેક. મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ગૃહ મંત્રાલય આપેલ તમામ વિજ્ઞાન અને ટેક. મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP