કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઇકોનોમિક સર્વે 2021-22 અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 માં રેપોરેટ કેટલા ટકા રહ્યો હતો ? 4% 4.56% 4.78% 2.87% 4% 4.56% 4.78% 2.87% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના આધાર કાર્ડની તર્જ પર ક્યો દેશ Unitary Digital Identity Framework લાગું કરશે ? ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, જળજીવન મિશન (JJM) અંતર્ગત કેટલા જિલ્લાઓ હર ઘર જળ જિલ્લાઓ બની ગયા છે ? 83 88 105 90 83 88 105 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 1 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સુપર હોર્નેટ કયા દેશ દ્વારા નિર્મત યુદ્ધ વિમાન છે ? ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા ઈંધણમાં ડિઝલના સ્થાને પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2027 વર્ષ 2024 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2024 વર્ષ 2050 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP