કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય રાષ્ટ્રીય સ્તરનો જાગૃતિ કાર્યક્રમ ‘સંભવ’ 2021 શરૂ કર્યો ? ગૃહ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પાવર સેક્ટરમાં સાયબર સિક્યોરિટી લાગુ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ? લોકસેવા ફિલ્મ વિજ્ઞાન સાહિત્ય લોકસેવા ફિલ્મ વિજ્ઞાન સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વર્તમાનમાં રેપોરેટ અને રિવર્સ રેપોરેટ અનુક્રમે ___ અને ___ છે. 4%, 3.35% 3.25%, 4% 4%, 4.25% 4.25%, 4% 4%, 3.35% 3.25%, 4% 4%, 4.25% 4.25%, 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતમાં આયોજિત રાષ્ટ્રીય આંતર-ધાર્મિક સંમેલનની મેજબાની ક્યા શહેરે કરી ? નાગપુર બેંગલુરુ અમદાવાદ ભોપાલ નાગપુર બેંગલુરુ અમદાવાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ફેબ્રુઆરી 2022માં આયોજિત થનાર સૌથી મોટા યુદ્ધભ્યાસ એક્સ મિલાનની મેજબાન ક્યા દેશની નૌસેના કરશે ? બ્રિટન ફ્રાંસ અમેરિકા ભારત બ્રિટન ફ્રાંસ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP