કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 2021માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારા વ્યક્તિ કોણ હતા ? નીરજ ચોપડા વિકી કૌશલ આર્યન ખાન શેહનાજ ગિલ નીરજ ચોપડા વિકી કૌશલ આર્યન ખાન શેહનાજ ગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'એકુવરિન અભ્યાસ' ક્યા બે દેશો વચ્ચે યોજાયો હતો ? ભારત-ફિલિપાઈન્સ ભારત-બાંગ્લાદેશ ભારત-માલદિવ ભારત-શ્રીલંકા ભારત-ફિલિપાઈન્સ ભારત-બાંગ્લાદેશ ભારત-માલદિવ ભારત-શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આર્કિટેકચર માટેનું વિશ્વનું સર્વોચ્ચ સન્માન રોયલ ગોલ્ડ મેડલ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા ? ફ્રેન્ક ગેહરી લુઈ કાન્હ બાલકૃષ્ણ દોશી રેન્ઝો પિયાનો ફ્રેન્ક ગેહરી લુઈ કાન્હ બાલકૃષ્ણ દોશી રેન્ઝો પિયાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ 'લેસર કમ્યુનિકેશન્સ રિલે ડેમોન્સ્ટ્રેશન’ (LCRD) કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે ? ESA (ઈ.એસ.એ) ISRO (ઈસરો) NASA (નાસા) SPACEX (સ્પેસએક્સ) ESA (ઈ.એસ.એ) ISRO (ઈસરો) NASA (નાસા) SPACEX (સ્પેસએક્સ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ફિનટેક ઉદ્યોગોમાં યુવાનોને તાલીમ આપવા કૌશલ્ય વિકાસ મંત્રાલયે કઈ કંપની સાથે કરાર કર્યા છે ? અમેઝોન પે PAYTM BHIM UPI ગુગલ પે અમેઝોન પે PAYTM BHIM UPI ગુગલ પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કૃત્રિમ સૂર્ય (Artificial Sun) ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન અમેરિકા જાપાન ઈઝરાયેલ ચીન અમેરિકા જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP