કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કયા રાજ્યે વર્ષ 2021-24 માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોલિસી લોન્ચ કરી ?

આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તેલંગાણા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં નિધન પામેલા 2 વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કેશવ દત્ત કઈ રમત સાથે સંકળાયેલા હતા ?

બેડમિન્ટન
ફૂટબોલ
બોક્સિંગ
હોકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં થયેલી જાહેરાત અન્વયે વર્ષ 2032ની ઓલિમ્પિક ક્યા યોજાશે ?

બાર્સિલોના (સ્પેન)
સિઓલ (દક્ષિણ કોરિયા)
બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા)
મોન્ટ્રિયલ (કેનેડા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP