કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને અ માણસ કૃતિ બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરાયો ?

અજય સોની
દૃષ્ટિ સોની
અંકિત ત્રિવેદી
અશોક ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ભારતનો પ્રથમ જિલ્લા સુશાસન સૂચકાંક (DGGI) લૉન્ચ કર્યો ?

તેલંગાણા
દિલ્હી
ગોવા
જમ્મુ અને કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP