કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 88 92 81 85 88 92 81 85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) આદિ બદ્રી ડેમના નિર્માણ માટે ક્યા રાજ્યે સમજૂતી કરી ? આપેલ પૈકી એક પણ નહીં હિમાચલ પ્રદેશ આપેલ બંને હરિયાણા આપેલ પૈકી એક પણ નહીં હિમાચલ પ્રદેશ આપેલ બંને હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય મતદાતા દિવસ (Nntional Voter's Day) ક્યારે મનાવાય છે ? 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 22 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 22 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ક્યા ધાર્મિક સ્થળ નજીક સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું ? સોમનાથ અંબાજી પાવાગઢ પાલિતાણા સોમનાથ અંબાજી પાવાગઢ પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. આપેલ બંને AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ (ISFR)-2021 અનુસાર, ભારતના વૃક્ષ આવરણમાં છેલ્લાં બે વર્ષ (2019-2021)માં કેટલો વધારો થયો છે ? 721 ચો.કિ.મી. 629 ચો.કિ.મી. 925 ચો.કિ.મી. 571 ચો.કિ.મી. 721 ચો.કિ.મી. 629 ચો.કિ.મી. 925 ચો.કિ.મી. 571 ચો.કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP