કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા પ્રખ્યાત કવિને હિન્દી કવિતા સંગ્રહ ‘મૈં તો યહાં હું’ માટે સરસ્વતી સન્માન 2021 એનાયત કરાશે ? પ્રો.શંકરદેવ આચાર્ય પ્રો.વિદ્યાધર મિશ્રા પ્રો.રામદરશ મિશ્રા પ્રો.રામચરણ શર્મા પ્રો.શંકરદેવ આચાર્ય પ્રો.વિદ્યાધર મિશ્રા પ્રો.રામદરશ મિશ્રા પ્રો.રામચરણ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પાર્કિસન દિવસ ક્યારે મનાવાય છે ? 11 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ગોવામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઈન્ડિયન નેવલ એર સ્કવોડ્રન-316 (INAS-316)ને નૌસેનામાં સામેલ કરાયું, તેનું નામ જણાવો. કોન્ડોર્સ સક્ષમ પ્રબલ સાર્થક કોન્ડોર્સ સક્ષમ પ્રબલ સાર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) કઈ સંસ્થા સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ જારી કરે છે ? UNICEF UNFPA WHO UNESCO UNICEF UNFPA WHO UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્મારક કાર્યક્રમ 'એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા'નો શુભારંભ કર્યો ? MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ISROનું આદિત્ય L1 મિશન કોની સાથે સંબંધિત છે ? સૂર્ય ગુરૂ મંગળ ચંદ્ર સૂર્ય ગુરૂ મંગળ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP