કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2021માં યોજાનારા COP-26 અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રિયા શર્મા પૂનમ શર્મા પ્રિયા પંડ્યા પૂનમ ગુપ્તા રિયા શર્મા પૂનમ શર્મા પ્રિયા પંડ્યા પૂનમ ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટને નીરવ મોદીના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ કયા વર્ષે અસ્તિત્વમાં આવી હતી ? વર્ષ 1992 વર્ષ 1972 વર્ષ 2003 વર્ષ 1998 વર્ષ 1992 વર્ષ 1972 વર્ષ 2003 વર્ષ 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મહાત્મા ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું નિધન થયું તેઓ કયા સમયગાળા દરમિયાન ગાંધીજીના અંગત સચિવ રહ્યા હતા? વર્ષ 1943-1948 વર્ષ 1945-1948 વર્ષ 1938-1943 વર્ષ 1939-1945 વર્ષ 1943-1948 વર્ષ 1945-1948 વર્ષ 1938-1943 વર્ષ 1939-1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code = UCC) વાળું ભારતનું એકમાત્ર રાજ્ય કયું છે ? તેલંગાણા કેરળ તમિલનાડુ ગોવા તેલંગાણા કેરળ તમિલનાડુ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 જારી કર્યો ? UNDP WMO UNICEF UNECOSOC UNDP WMO UNICEF UNECOSOC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP