કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વીમા (સુધારા) વિધેયક, 2021 અંતર્ગત વીમા ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની નવી મર્યાદા શું નક્કી કરવામાં આવી છે ? 49% 74% 26% 100% 49% 74% 26% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) મોટેરા ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નિર્માણ કાર્ય કઈ કંપનીએ કર્યુ છે ? GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. લાર્સન એન્ડ ટુબ્રો GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. લાર્સન એન્ડ ટુબ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ લૉન્ચ કર્યું છે? પેટ્રોલિયમ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્તમાનમાં નાણાં અધિનિયમ, 2007ની કલમ 136-B અંતર્ગત ___ ટકા સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપકર (cess) વસૂલવામાં આવે છે. 1 3 5 6 1 3 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે અવકાશ ક્ષેત્રે વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના પગલે ઉપગ્રહોની સંરક્ષણ ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે 'એસ્ટરએક્સ' (AsterX) અવકાશ સૈન્ય અભ્યાસ યોજ્યો હતો ? ચીન અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ચીન અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા જિલ્લાના સલાલ ગામમાંથી પસાર થતાં કર્કવૃતના ભૌગોલિક મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આ સ્થળે સાયન્સ પાર્ક વિકસાવવામાં આવશે ? કચ્છ પાટણ સાબરકાંઠા અરવલ્લી કચ્છ પાટણ સાબરકાંઠા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP