કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સમુદ્રી સુરક્ષા અંગે દ્વિપક્ષીય ટેબલટોપ અભ્યાસ 2021 (TTX-2021)માં ભારત સાથે ભાગ લેનારા દેશો નીચેનામાંથી ક્યા છે ?1. માલદીવ 2. ઈન્ડોનેશિયા 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ માત્ર 1 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશે દુનિયાના સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ 'બાઈનેન્સ' પર પ્રતિબંધ મૂક્યો ? રશિયા USA જાપાન UK રશિયા USA જાપાન UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. અમૃતસર ચંડીગઢ લદાખ ગ્વાલિયર અમૃતસર ચંડીગઢ લદાખ ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વ મલાલા દિવસ ક્યારે મનાવાય છે ? 12 જુલાઈ 11 જુલાઈ 14 જુલાઈ 15 જુલાઈ 12 જુલાઈ 11 જુલાઈ 14 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ગાયના છાણમાંથી બનેલા ભારતના એકમાત્ર પેન્ટ "ખાદી પ્રાકૃતિક પેન્ટ"ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથ નીતિન ગડકરી અમિત શાહ નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથ નીતિન ગડકરી અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ MM નરવણે યુરોપની યાત્રા દરમિયાન ‘ભારતીય સૈના સ્મારક'નું ઉદ્ઘાટન ક્યા કર્યું ? કેસિનો પેરિસ લિયોન મિલાન કેસિનો પેરિસ લિયોન મિલાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP