કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘વિશ્વ પર્યટન રિપોર્ટ 2022’નું 11મું સંસ્કરણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? વર્લ્ડ બેંક WHO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન UNESCO વર્લ્ડ બેંક WHO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર કૃષક વિકાસ યોજના લૉન્ચ કરી ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગે 22 ભાષાઓમાં ઈનોવેટિવ ઈકોસિસ્ટમ સુધી પહોંચવા માટે ઈનોવેટર્સ, એન્ટરપ્રિન્યોર્સ માટે વર્નાક્યુલર ઈનોવેશન પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? નીતિ આયોગ વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ નીતિ આયોગ વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ કેપિટલ માટે વહીવટદાર તરીકે કોની નિયુક્તિ કરી છે ? સંજીવ નોટિયાલ શ્રીનિવાસ વરદરાજન નાગેશ્વર રાવ પ્રવિણ પી. કડલે સંજીવ નોટિયાલ શ્રીનિવાસ વરદરાજન નાગેશ્વર રાવ પ્રવિણ પી. કડલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 2021માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારા વ્યક્તિ કોણ હતા ? નીરજ ચોપડા શેહનાજ ગિલ વિકી કૌશલ આર્યન ખાન નીરજ ચોપડા શેહનાજ ગિલ વિકી કૌશલ આર્યન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બલરામપુરમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, આ સરયૂ નદી પર ક્યું પ્રસિદ્ધ દેવસ્થાન આવેલું છે ? અયોધ્યા મથુરા વારાણસી શ્રાવસ્તી અયોધ્યા મથુરા વારાણસી શ્રાવસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP