કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં આઉટસ્ટેન્ડિંગ વુમન મીડિયાપર્સન 2022 માટેનો ચમેલી દેવી જૈન એવોર્ડ 2022 કોને એનાયત કરાયો ? મૈથિલી રાવ ગાયત્રી રેડ્ડી ધન્યા રાજેન્દ્રન પ્રિયા રામાણી મૈથિલી રાવ ગાયત્રી રેડ્ડી ધન્યા રાજેન્દ્રન પ્રિયા રામાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલી પન્નાની ખીણો ભારતમાં હીરા માટે પ્રસિદ્ધ છે ? છત્તીસગઢ આંધ્ર પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરમાં સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? વડોદરા ગાંધીનગર અમદાવાદ સુરત વડોદરા ગાંધીનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં ફાર્મા અને કેમિકલ ઈન્ડસ્ટ્રી માટે લાઈસન્સિંગ અને ઑથોરાઈઝેશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશથી ઈન્ટેગ્રેટેડ પોર્ટલ લૉન્ચ કર્યું ? સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સ એકપણ નહીં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન નીતિ આયોગ સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સ એકપણ નહીં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મેહંગાઈ રાહત કેમ્પ લૉન્ચ કર્યો ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતમાં મહિલા સાહસિકોને ટેકો આપવા માટે કઈ કંપનીએ નીતિ આયોગના વિમેન આંત્રપ્રિત્યોરશિપ પ્લેટફોર્મ (WEP) સાથે ભાગીદારી કરી છે ? ભારત પે ફોનપે ગૂગલ પે પેટીએમ ભારત પે ફોનપે ગૂગલ પે પેટીએમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP