કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વર્ષ 2022માં આયોજિત થનારી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપની મેજબાની કયો દેશ કરશે ? ઈંગ્લેન્ડ ફ્રાંસ ભારત જાપાન ઈંગ્લેન્ડ ફ્રાંસ ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) COP26 ગ્લાસગો કરારનો હેતુ ગ્લોબલ વોર્મિંગને કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત કરવાનો છે ? 1.5 °C 2.5 °C 1 °C 2 °C 1.5 °C 2.5 °C 1 °C 2 °C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 'ન્યુટ્રિશન સ્માર્ટ વિલેજ' ક્યા મંત્રાલયની પહેલ છે ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘લાંચ જોખમ મેટ્રિક્સ 2021’ નીચે પૈકી ક્યા સંસ્થાન દ્વારા બહાર પાડવામાં આવે છે ? ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન વર્લ્ડ જસ્ટિસ પ્રોજેકટ વિશ્વ આર્થિક મંચ ટ્રેસ(TRACE) ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન વર્લ્ડ જસ્ટિસ પ્રોજેકટ વિશ્વ આર્થિક મંચ ટ્રેસ(TRACE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અમેરિકન રાજ્ય જ્યોર્જિયાએ કઈ ભારતીય ભાષાને ‘રાજ્યોત્સવ દિવસ' તરીકે મનાવવાની ઘોષણા કરી છે ? તમિલ મલયાલમ હિન્દી કન્નડ તમિલ મલયાલમ હિન્દી કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતના પ્રથમ મત્સ્ય વ્યવસાય ઇન્ક્યુબેટર 'LINAC-NCDC Fisheries Business Incubation Centre' (LIFIC)નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું છે ? ગુરૂગ્રામ મુંબઈ કોલકતા વેળાવદર ગુરૂગ્રામ મુંબઈ કોલકતા વેળાવદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP