કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ સ્વિસ ઓપન 2022નો ખિતાબ જીત્યો ? જવાલા ગુટ્ટા પી.વી.સિંધુ અમીતા સિંઘ સાઈના નહેવાલ જવાલા ગુટ્ટા પી.વી.સિંધુ અમીતા સિંઘ સાઈના નહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં જય શાહનો એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ ક્યા વર્ષ સુધી લંબાવાયો ? વર્ષ 2024 વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2032 વર્ષ 2024 વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2032 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજયે જમીન રેકોર્ડ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે દિશાંક એપ લોન્ચ કરી ? તમિલનાડુ ગોવા કર્ણાટક કેરળ તમિલનાડુ ગોવા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સંપડાયેલા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું છે ? ઓપરેશન ગરૂડ ઓપરેશન યુક્રેન ઓપરેશન જય હિન્દ ઓપરેશન ગંગા ઓપરેશન ગરૂડ ઓપરેશન યુક્રેન ઓપરેશન જય હિન્દ ઓપરેશન ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. આપેલ બંને 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ પૈકી એક પણ નહીં બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. આપેલ બંને 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે આયોજિત કાર્યક્રમમાં INS વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલરથી સન્માનિત કરાયું ? જામનગર દીવ પોરબંદર માંડવી (કચ્છ) જામનગર દીવ પોરબંદર માંડવી (કચ્છ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP