કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ચોથા ખેલો ઈન્ડિયા યુય ગેમ્સ-2022નો મેસ્કોટ શું છે ? ગંગા ધાકડ યમુના વીરા ગંગા ધાકડ યમુના વીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઈનાન્સ (RCF) કઈ સંસ્થા દ્વારા જારી કરાય છે ? SEBI RBI IMF NABARD SEBI RBI IMF NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 20 મેના રોજ નીચેના પૈકી ક્યો દિવસ મનાવાય છે ? આપેલ બંને વિશ્વ મેટ્રોલોજી દિવસ વિશ્વ મધમાખી દિવસ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વ મેટ્રોલોજી દિવસ વિશ્વ મધમાખી દિવસ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ આરોગ્ય સભાની 15મી આવૃત્તિનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? પેરિસ લંડન જીનિવા ન્યૂયોર્ક પેરિસ લંડન જીનિવા ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં Border Roads Organization (BRO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 7 મે, 1970 7 મે, 1960 7 મે, 1980 7 મે, 1950 7 મે, 1970 7 મે, 1960 7 મે, 1980 7 મે, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP