કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા હરિયાળી મહોત્સવનું આયોજન ક્યા કરાશે ?

રાંચી
શિમલા
ચંડીગઢ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા સ્થળે આયોજિત 44મા ઈન્ટરનેશનલ ચેસ ઓલિમ્પિયાડનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું ?

ચેન્નાઈ
મુંબઈ
પુણે
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP