કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? બીજો પાંચમો છઠ્ઠો ચોથો બીજો પાંચમો છઠ્ઠો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે ફુગાવા પર અંકુશ લગાડવા માટે ‘મોસી ઓ તુન્યા' નામના સોનાના સિક્કા જારી કર્યા છે ? દક્ષિણ આફ્રિકા જિમ્બાબ્વે બ્રાઝિલ પાપુઆ ન્યૂ ગિની દક્ષિણ આફ્રિકા જિમ્બાબ્વે બ્રાઝિલ પાપુઆ ન્યૂ ગિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ગુજરાત સરકારે વડોદરામાં IT પાર્ક સ્થાપવા માટે કઈ કંપની સાથે MoU કર્યા છે ? અદાણી HUL રિલાયન્સ L & T અદાણી HUL રિલાયન્સ L & T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 'ધ ક્રાફટ્સ વિલેજ સ્કીમ' ક્યા મંત્રાલયની પહેલ છે ? કાપડ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કાપડ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પીચિ વન્યજીવ અભયારણ્યમાં કીટકની નવી પ્રજાતિ પ્રોટોસ્ટિકટા એનામલાઈકા શોધવામાં આવી ? કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP