કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્લોબલ એમ્પ્લોયમેન્ટ ટ્રેન્ડ્સ ફોર યુથ 2022 રિપોર્ટ જારી કર્યો ? UNICEF UNESCO UNDP ILO UNICEF UNESCO UNDP ILO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અંગે એક વર્કિંગ ગ્રૂપની સ્થાપનાની ઘોષણા કરી ? અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઓગસ્ટ 22 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 1 ઓગસ્ટ 22 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં MyGov પ્લેટફોર્મના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? પાંચમો છઠ્ઠો બીજો ચોથો પાંચમો છઠ્ઠો બીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી એકપણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી એકપણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP