કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ? અચંતા શરથ કમલ ભાવિના પટેલ અચંતા શરથ કમલ અને નિખત ઝરીન બંને નિખત ઝરીન અચંતા શરથ કમલ ભાવિના પટેલ અચંતા શરથ કમલ અને નિખત ઝરીન બંને નિખત ઝરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ હૈદરાબાદમાં કઈ ભાષાના લેખિકા ડૉ.પ્રતિભા રે ને ડૉ.સી.નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કર્યો ? મલયાલમ ઉડિયા બંગાળી મરાઠી મલયાલમ ઉડિયા બંગાળી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતની પ્રથમ કોમર્શિયલ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ ઓબ્ઝર્વેટરી ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્ષ 2022ના એશિયા કપની મેજબાની કયો દેશ કરી રહ્યો છે ? પાકિસ્તાન ભારત શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચોથી ONGC પેરા ગેમ્સનું આયોજન કયા કરાયું હતું ? અમૃતસર દેહરાદૂન ચંડીગઢ નવી દિલ્હી અમૃતસર દેહરાદૂન ચંડીગઢ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્લ્ડ રેન્જર દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 2 ઓગસ્ટ 12 જુલાઈ 31 જુલાઈ 26 જુલાઈ 2 ઓગસ્ટ 12 જુલાઈ 31 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP