કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં નેશનલ સીડ (બીજ) કૉંગ્રેસ 2022નું આયોજન કયા કરાયું હતું ? પુણે હૈદરાબાદ ભોપાલ ગ્વાલિયર પુણે હૈદરાબાદ ભોપાલ ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્રિકેટના ત્રણેય સ્વરૂપોમાં 100-100 મેચ રમનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? રોહિત શર્મા વિરાટ કોહલી હાર્દિક પંડયા કે.એલ.રાહુલ રોહિત શર્મા વિરાટ કોહલી હાર્દિક પંડયા કે.એલ.રાહુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હાઈડ્રોજન ફ્યુલ સેલ બસનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? મુંબઈ અમદાવાદ ગુરુગ્રામ પુણે મુંબઈ અમદાવાદ ગુરુગ્રામ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશમાં નવો ઝુનોટિક વાઈરસ લેંગ્યા હેનિપાવાઈરસ (Langya Henipavirus) મળી આવ્યો ? અમેરિકા સિંગાપુર ઈંગ્લેન્ડ ચીન અમેરિકા સિંગાપુર ઈંગ્લેન્ડ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ ‘ચાઈલ્ડ સેફટી ટૂલકિટ’ અને 'સાયબર સિક્યોરિટી અપ-સ્કિલિંગ પ્રોગ્રામ' જારી કર્યો છે ? મેટા ગૂગલ માઈક્રોસોફ્ટ ટેસ્લા મેટા ગૂગલ માઈક્રોસોફ્ટ ટેસ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP