કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ગ્લોબલ ફિનટેક સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ ગાંધીનગર ભોપાલ બેંગલુરુ મુંબઈ ગાંધીનગર ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે હાયપરટેન્શન કન્ટ્રોલ ઈનિશિયેટિવ લૉન્ચ કરી ? બાંગ્લાદેશ શ્રીલંકા ભારત ચીન બાંગ્લાદેશ શ્રીલંકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? ભારત ઉઝબેકિસ્તાન ચીન બાંગ્લાદેશ ભારત ઉઝબેકિસ્તાન ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ગ્રીન શિપ સિસાયક્લિંગ અને વાહન સ્ક્રોપિંગ અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? ગાંધીનગર ભોપાલ નવી દિલ્હી પુણે ગાંધીનગર ભોપાલ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ક્યા વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની કલ્પના કરી છે ? વર્ષ 2050 વર્ષ 2047 વર્ષ 2030 વર્ષ 2070 વર્ષ 2050 વર્ષ 2047 વર્ષ 2030 વર્ષ 2070 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) મહત્ત્વના દિવસો અંગેનું ક્યું જોડકું ખોટું છે ? વિશ્વ શિક્ષક દિવસ - 5 ઑગસ્ટ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 24 જાન્યુઆરી વિશ્વ શિક્ષક દિવસ - 5 ઑગસ્ટ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP