કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં આત્મનિર્ભર ગુજરાત યોજના 2022ની ઘોષણા કરી ? રાજકોટ ભાવનગર ગાંધીનગર અમદાવાદ રાજકોટ ભાવનગર ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં 5G નેટવર્ક બનાવવા માટે રિલાયન્સ જીયો સાથે MoU કર્યા ? એક પણ નહીં નોકિયા આપેલ બંને એરિક્સન એક પણ નહીં નોકિયા આપેલ બંને એરિક્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ઈન્ડિયન અર્બન હાઉસિંગ કોન્કલેવ-2022ની મેજબાની ક્યા શહેરે કરી ? અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા શહેરે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022 જીત્યો ? હૈદરાબાદ પુણે સુરત ભોપાલ હૈદરાબાદ પુણે સુરત ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગૂગલ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ક્લાઉડ ક્ષેત્ર સ્થાપશે ? ગ્રીસ ફિનલેન્ડ સ્કોટલેન્ડ દ.આફ્રિકા ગ્રીસ ફિનલેન્ડ સ્કોટલેન્ડ દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1.બળવંત જાની 2. બિંદુ ભટ્ટ 3. સેજલ શાહ માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP