કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી રિપોર્ટ 2022 અનુસાર, ગરમી સાથે સંબંધિત શ્રમ ક્ષમતાઓમાં ઘટાડાથી સૌથી વધુ નુકસાન ક્યા દેશને થયું ? જાપાન ભારત પાકિસ્તાન નાઈજીરિયા જાપાન ભારત પાકિસ્તાન નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ સ્લોથ બિયર દિવસ ક્યારે મનાવાય છે ? 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 13 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 13 ઓક્ટોબર 12 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) HTT-40 શું છે ? સ્વદેશી રોકેટ એન્જિન સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા સ્વદેશી Covid-19 વેક્સિન સ્વદેશી રોકેટ એન્જિન સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા સ્વદેશી Covid-19 વેક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતના 100 સૌથી અમીરોની ફોર્બ્સની યાદીમાં સૌથી ટોચના સ્થાને ક્યા વ્યક્તિ છે ? સાઈરસ પુનાવાલા રાધાકિશન દામાણી ગૌતમ અદાણી મુકેશ અંબાણી સાઈરસ પુનાવાલા રાધાકિશન દામાણી ગૌતમ અદાણી મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવાય છે ? 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 1 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 1 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટરનેશનલ માઈગ્રેશન આઉટલુક 2022 રિપોર્ટ જારી કર્યો ? OECD UNDP UNICEF ADB OECD UNDP UNICEF ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP