કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ ‘ઈન્વેસ્ટ કર્ણાટક 2022'નું ઉદ્ઘાટન કર્યું હતું ?

નવી દિલ્હી
બેંગલુરુ
મુંબઈ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટે કઈ સંસ્થાના ચાન્સેલર પદે સેવા આપી હતી ?

ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
એમ.એસ.યુનિવર્સિટી
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ક્યું ભારતીય સશસ્ત્રદળ પ્રસ્થાન અભ્યાસનું આયોજન કરે છે ?

ભારતીય નૌસેના
ભારતીય સૈન્ય
ભારતીય વાયુસેના
ભારતીય તટરક્ષકદળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP