કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ઉત્તરાખંડ સરકારે હાઈકોર્ટ નૈનીતાલથી બદલીને ક્યા સ્થળે સ્થાપવાની જાહેરાત કરી ?

હલ્દવાની
દેહરાદૂન
હરિદ્વાર
ઋષિકેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ (World Science day for Peace and Development) ક્યારે મનાવાય છે ?

10 નવેમ્બર
9 નવેમ્બર
7 નવેમ્બર
8 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
G20 શિખર સંમેલન 2022માં ક્યા દેશે જસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશિપ (JEPT) પર હસ્તાક્ષર કર્યા ?

સિંગાપુર
કેનેડા
ભારત
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP