કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશના મીના સૂ ચોઈએ મિસ અર્થ 2022નો ખિતાબ જીત્યો ? સિંગાપુર ચીન જાપાન દ.કોરિયા સિંગાપુર ચીન જાપાન દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા શહેરના પ્રસિદ્ધ બેપોર ઉરુ (હોડી) માટે GI ટેગની માંગ કરવામાં આવી છે ? વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કોચી કોઝિકોડ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કોચી કોઝિકોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા શહેરમાં સ્થિત 126 વર્ષ જૂના સેન્ટ લ્યુક ચર્ચને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું અને 35 વર્ષ બાદ ફરીથી ખુલ્લુ મૂકવામાં આવ્યું ? શ્રીનગર ગયા બિકાનેર નોઈડા શ્રીનગર ગયા બિકાનેર નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સોશિયલ પ્રોગ્રેસ ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 91મો 110મો 41મો 112મો 91મો 110મો 41મો 112મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નવા મહેસૂલ સચિવ (Revenue Secretary) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંજીવકુમાર રાજપાલ રાજપુત સંજય મલ્હોત્રા દેવેન્દ્ર ઝા સંજીવકુમાર રાજપાલ રાજપુત સંજય મલ્હોત્રા દેવેન્દ્ર ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યના સાનિયા મિર્ઝા ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઈટર પાયલટ બનશે ? આંધ્ર પ્રદેશ પ.બંગાળ જમ્મુ અને કાશ્મીર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ પ.બંગાળ જમ્મુ અને કાશ્મીર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP